MORBIMORBI CITY / TALUKO

મોરબીનાં નવા સ્ટેશન નજીક એક આધેડ વયનાં વ્યક્તિએ શાળાએ ભણવાજતી યુવતીઓની છેડતી કરતા યુવતીઓ એ મેથીપાક ચખાડીયો

મોરબીનાં નવા સ્ટેશન નજીક એક આધેડ વયનાં વ્યક્તિએ શાળાએ ભણવાજતી યુવતીઓની છેડતી કરતા યુવતીઓ એ મેથીપાક ચખાડીયો :પોલીસને સોપ્યો.. રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર 

સ્કૂલની વિદ્યાર્થીનીઓ માર મારતી હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિદ્યાર્થીનીઓની પાછળ પાછળ જઈને એકાદ વ્યક્તિ તેમને ટચ કરીને તેની વિદ્યાર્થીઓ પાસે પૈસા માગતો હોય તેથી વિદ્યાર્થીઓ રોસે ભરાઈ હતી વિદ્યાર્થીનીઓએ આઘેડ મેથીપાક ચખાડ્યો બાદ આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા સ્થળ ઉપર પોલીસ પોલીસ આવી જતા હાલ આ વ્યક્તિને પોલીસને સોંપવામાં આવ્યો છે અને વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આ વ્યક્તિ ખેવારીયા ગામનો પટેલ હોવાનું જાણવા મળી રહ્યું છે અને તે માથા ઉપર ત્રિપુર લગાવીને લોકોને ગુમરા કરીને પૈસા માગતો હોય તેવું પણ સામે આવી રહ્યું છે આવી કોઈ પણ ઘટના આપણી આસપાસ બનતી હોય તો આપણે એક જાગૃત નાગરિક થઈને આવી ઘટનાનો પ્રતિકાર કરવો જોઈએ અને પોલીસને જાણ કરીને યોગ્ય કાર્યવાહીમાં મદદરૂપ થવું જોઈએ.

[wptube id="1252022"]
Back to top button