KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ખાતે સુવર્ણ હોલ મા વૈષ્ણવાચાર્ય ની ઉપસ્થિતી મા હરી ગુરૂ વૈષ્ણવ નો ઉત્સવ યોજાયો.

તારીખ ૧૪ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ના સુવર્ણ હોલ ખાતે મંગળવારે સાંજે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહારાજ શ્રી ની ઉપસ્થિતી મા પ. ભ. પ્રભાબેન કાળીદાસ મહેતા પરિવાર દ્વારા હરી ગુરૂ વૈષ્ણવ નો મનોરથ ઉજવ્યો હતો પોતાના કુટુંબીજનો, ઈસ્ટ મિત્રો અને સત્સંગ સુધા મંડળ ની બહેનો , અને કિર્તનકારોની હાજરીમાં હરી ગુરૂ વૈષ્ણવ ને લાડ લડાવવા નો આનંદ ઉત્સવ યોજાયો હતો જેમા પૂ મહારાજ શ્રી દ્વારા પોતાના વચનામૃત માં પ્રભાબેન અને તેઓ નાં ચારેવ પુત્રો સહિત પરીવાર ને બિરદાવી હરી ગુરૂ વૈષ્ણવ નો શુભ મનોરથ કર્યો તેની ભાવનાને બીરદાવી હતી. વચનામૃત બાદ મહાપ્રસાદી નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

[wptube id="1252022"]









