GUJARATMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદના જુના દેવળિયા ગામે જાહેરમાં જુગાર રમતા છ પતા પ્રેમીઓ ઝડપાયા

Halvad:હળવદના જુના દેવળિયા ગામે જાહેરમાં જુગાર રમતા છ પતા પ્રેમીઓ ઝડપાયા

હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ રૂ ૧૭,૧૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન જુના દેવળિયા ગામે ઘાંચી વાળી શેરીમ ઘર બહાર સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમાતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા સંજય સનાભાઇ ચરમારી, દિનેશભાઈ રાઘવજીભાઈ ભીમાણી, જયેશભાઈ લાભશંકરભાઈ જોષી, છનાભાઇ બાબુભાઈ કીડિયા, યોગેશભાઈ છનાભાઇ શીશા અને જગદીશભાઈ પોપટભાઈ શીશા રહે બધા જુના દેવળિયા તા. હળવદ વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૭,૧૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

[wptube id="1252022"]
Back to top button