
બ્રિજેશભાઈ પટેલ, ભરૂચ
તા.૦૮/૧૧/૨૦૨૩
નેત્રંગ મામલતદાર કચેરી ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા અનિલભાઇ વસાવાની દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે બદલી થતા નેત્રંગ તાલુકાના નવા મામલતદાર તરીકે તાપી જિલ્લાના વ્યારા તાલુકા ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા રીતેશભાઈ બી. કોંકણીની બઢતી સાથે નેત્રંગ મામલતદાર તરીકે ચાર્જ સંભાળ્યો.
[wptube id="1252022"]








