KALOL(Panchamahal)PANCHMAHAL

હોળી ધુળેટી પર્વ અનુલક્ષી કાલોલ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ હાથ ધરાયુ

તારીખ ૧ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ નગરમાં આગામી દિવસોમાં આવી રહેલ હોળી ધુળેટી નાં તહેવાર નિમિત્તે લોકોમાં શાંતી અને સલામતી નો સંદેશો આપવા અને લોકો ભયમુક્ત રીતે હોળી ધુળેટી પર્વ મનાવી શકે તે હેતુથી કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે ડી તરાલ અને પોલીસ સ્ટાફ સહિત સર્કલ પીઆઈ, નાયબ પોલીસ અધિક્ષક હાલોલ, એસઓજી અને એલસીબી વિભાગના પોલીસ અધિકારીઓ સાથે ફૂટ પેટ્રોલીંગ કર્યું હતુ આ ઉપરાંત કાલોલ પીએસઆઈ દ્વારા બજારમા રસ્તા વચ્ચે માલસામાન કાઢતા વેપારીઓ અને લારીધારકો ને રસ્તો ખુલ્લો રાખવા સુચનાઓ આપી છે.

[wptube id="1252022"]
Back to top button