GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે ફ્રી આખ નિદાન કેમ્પ યોજાયો

વાંકાનેર વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે ફ્રી આખ નિદાન કેમ્પ યોજાયો

વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ, મોરબી જિલ્લા આર.ટી.ઓ., નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ટોલ પ્લાઝા નું સંચાલન કરતી બામણબોર ટોલવે પ્રા.લી.જેમાં સેફવે કન્સેસન્સ અને ટી.બી.આર ઇન્ફ્રા પ્રા.લી. દ્વારા ટોલ પ્લાઝા ખાતે નેશનલ રોડ સેફ્ટી માહ ની ઉજવણી રૂપે મફત આંખ નિદાન કેમ્પ તથા મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું‌ જેમાં આંખ નિદાન દરમિયાન જરુરીયાત વાળા લોકો ને યોગ્ય નંબર તપાસી ચશ્મા વિતરણ કરવામાં આવેલ જેમાં નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો એ આ કેમ્પ નો લાભ મેળવ્યો હતો. આ કેમ્પ માં આર.ટી.ઓ મોરબી, મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ ટીમ અને ટોલ પ્લાઝા ના અધીકારીઓ‌ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button