KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના મધવાસ ખાતે આવેલ ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિર ના પાટગણામાં નવીન યજ્ઞશાળા નું ખાત મુહૂર્ત

તારીખ ૧૩ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મધવાસ ખાતે આવેલ સુપ્રસિદ્ધ સ્વયંભુ ગૌષ્ણેશ્વર મંદિર કાલોલ તેમજ આસપાસના ગામોમાં શ્રદ્ધાળુઓ માં ભારે આસ્થા ધરાવે છે મંદીર ખાતે આજરોજ સોમવારે સવારે કાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કમલેશભાઇ વાડીલાલ ઉર્ફે ગોપાલભાઈ પંચાલ ના હાથે નવીન યજ્ઞ શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ અંદાજિત સાત લાખના ખર્ચે થી નવીન યજ્ઞશાળા બનાવવામાં આવશે આ પ્રસંગે રજનીભાઈ પટેલ,રાઠોડ નરવતભાઈ ફુલાભાઈ ,રાઠોડ ઈશ્વરભાઈ પ્રતાપસિંહ, રાઠોડ વિજયસિંહ ફુલસિંહ સહિત ગૌષ્ણેશ્વર મંદિરના તમામ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]









