
તારીખ ૧૩ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
બુધવારે સાંજે જીલ્લા કલેક્ટર આશિષકુમાર અને પ્રાંત અધિકારી અને મામલતદાર સાથે કાલોલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પ્રોહીબિશન,જુગાર,મીલકત ખરીદ કેસ રેકર્ડ અને ફરિયાદ ભાગ ૧-૨,હિસ્ટ્રી શીટર,મુદ્દામાલ રજીસ્ટર તપાસ કરી સબંધિત અધિકારી ઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી કાલોલ નાં સિનિયર પીએસઆઇ જે ડી તરાલે જરૂરી માહીતી પુરી પાડી હતી.

[wptube id="1252022"]









