GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad હળવદ:ચરાડવા બસસ્ટેન્ડ પાસેથી વર્લી ફીચર્સનો જુગાર રમતાં એક ઝડપાયો

Halvad હળવદ:ચરાડવા બસસ્ટેન્ડ પાસેથી વર્લી ફીચર્સનો જુગાર રમતો એક ઝડપાયો

મળતી માહિતી અનુસાર હળવદના ચરાડવા ગામના બસ સ્ટેશન પાસેથી જાહેરમાં વારલી ફિચર્સના આંકડાનો જુગાર રમતો જગાભાઇ મનુભાઇ પઢિયાર ઉવ.૬૩, રહે. નવા તળાવ પાસે,ચરાડવા ગામને વારલી ફીચરના આંકડા રમવાના સાહિત્ય તથા રોકડા રૂ. ૫૦૦/-સાથે ઝડપી લઇ હળવદ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તાપસ ચલાવી છે.

[wptube id="1252022"]
Back to top button