*G20 સમીટ 2023 ની વિવિધ સ્પર્ધાઓ સાથે કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના 8 માં વાર્ષિક સંમેલનની ઉજવણી (27 એપ્રિલ) અને નવસારી કૃષિ યુનિવર્સિટી ફાઉન્ડેશન ડે ઉજવણી (1 મે) નિમિત્તે કોલેજ ઓફ એગ્રીકલ્ચર, ભરૂચ દ્વારા વિવિધ પ્રવૃતિઓનું આયોજન*

*G20 સમીટ 2023 ની વિવિધ સ્પર્ધાઓ સાથે કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના 8 માં વાર્ષિક સંમેલનની ઉજવણી (27 એપ્રિલ) અને નવસારી કૃષિ યુનિવર્સિટી ફાઉન્ડેશન ડે ઉજવણી (1 મે) નિમિત્તે
કોલેજ ઓફ એગ્રીકલ્ચર, ભરૂચ દ્વારા વિવિધ પ્રવૃતિઓનું આયોજન*
કોલેજ ઓફ એગ્રીકલ્ચર, ભરૂચ દ્વારા સાહિત્યિક સ્પર્ધાઓ જેવી કે ડિબેટ, ડ્રોઈંગ, વકતૃત્વ અને કવિતા પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ બ્લેક એન્ડ વ્હાઇટ ડેની ઉજવણી કરી હતી અને હજુ પણ તમામ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ સક્રિયપણે ભાગ લઇ રહ્યા છે અને હજુ પણ આગામી કાર્યક્રમોનું સુચારુરૂપ આયોજન તા. 27 એપ્રિલ સુધી કરવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમો કોલેજના આચાર્યશ્રી ડો. ડી.ડી. પટેલ ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળ દ્વારા વિવિધ સમિતિઓનું આયોજન કરી સુવ્યવસ્થિત રીતે પુર્ણ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

વાત્સલ્યમ સમાચાર
રિપોર્ટર મહેન્દ્ર મોરે ભરૂચ જિલ્લા








