
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯-૩૦ વાગે ૧૨૫ નવીન બસોનો લોકાર્પણ સમારોહ કાર્યક્રમ માન.ગૃહ અને વાહનવ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાશે. આ લોકાર્પણ સમારોહમાં નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલ,નવસારીના જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર , નવસારી ધારાસભ્ય શ્રી રાકેશભાઇ દેસાઇ, જલાલપોર ધારાસભ્ય શ્રી આર.સી.પટેલ, ગણદેવી ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.
તસ્વીર-પ્રતીકાત્મક
[wptube id="1252022"]



