BHARUCH

જંબુસર માં ફરી એકવાર સ્કૂલેથી ઘરે જતી વિદ્યાર્થીની ઉપર ગાયનો હુમલો

જંબુસર
જંબુસર માં ફરી એકવાર સ્કૂલેથી ઘરે જતી વિદ્યાર્થીની ઉપર ગાયનો હુમલો

જંબુસર રેલવે પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ઉપર રખડતા ઢોરનો હુમલો

અગાઉ પણ જંબુસરમાં સ્કૂલે જતી વિદ્યાર્થીની ઉપર ગાય હુમલો કર્યો હતો

જંબુસર નગર પાલિકા તંત્ર કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે

જંબુસરમાં વારંવાર ગાય વડે હુમલા ના બનાવો બની ચૂક્યા છે

જંબુસર નગરપાલિકાને જંબુસરના લગતા વળગતા અધિકારીઓને ઘણી કમ્પ્લેન હોવા છતાં આ સીલસીલાને ડામવા કોઈ તૈયાર નથી જંબુસરના રોડ ઉપર રખડતા આવારા પશુઓના માલિકો કોઈ પોતાના ઘરે બાંધવા કે ડામવા તૈયાર નથી

આજરોજ જંબુસર બાયપાસ રોડ ઉપર આવેલી રેલવે પ્રાથમિક મિશ્ર શાળા આવેલી હોય ત્યાં અભ્યાસ કરતી બાળકીઓ રજાનો સમય થતા ઘરે જતા રસ્તામાં બાળકીને હવામા ઉછાળી જાન લેવા હુમલો કર્યો હતો
બાળકીને હાથે તથા પગના ભાગે ઇજાઓ પહોંચી હતી

જોવું એ રહ્યું કે આ રખડતા ધોળો માટે તંત્ર શું પગલાં લેશે
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button