BHARUCHGUJARATJAMBUSAR

નવયુગ વિદ્યાલય – જંબુસરનું HSC બોર્ડ માર્ચ 2024નું 100%પરિણામ

નવયુગ વિદ્યાલયનું ગૌરવ

નવયુગ વિદ્યાલય – જંબુસરનું HSC બોર્ડ માર્ચ 2024નું 100%પરિણામ

 

નવયુગ વિદ્યાલયનું ગૌરવ

 

 

 

પરમાર જીનલબેન સનાભાઈ પર્સન્ટાઈલ રેન્ક – 95.82 અને 86 % સાથે પ્રથમ નંબર લાવી કીમોજ ગામ અને શાળાનાં ગૌરવ વધાર્યું છે

 

(2) બીજો નંબર દેહવાણીયા હેમાક્ષી બેન હિતેશભાઈ જેઓના – પર્સન્ટાઈલ રેન્ક – 95.14 અને 85.28 %છે

 

જયારે ત્રીજો નંબર પઢીયાર સ્વાતિબેન ઉદેસંગભાઈ જેમના પર્સન્ટાઇલ રેન્ક – 91.31 અને 82.14% છે.

 

સર્વે વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને શાળા મંડળ વતી નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે અભિનંદન સાથે ભાવિ જીવનમાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા આપી હતી.

રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button