GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં પ્રગતિ ક્લાસીસ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

પ્રગતિ ક્લાસીસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023
મોરબીમાં પ્રગતિ ક્લાસીસ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 9 થી 12 ના કુલ 84 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ટોટલ 12 ટીમ માંથી ત્રણ ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી વિજેતા ટીમના દરેક ખેલાડીઓને શીલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા


આ તકે પ્રગતિ ક્લાસીસના સંચાલક શ્રી પ્રમોદ સિંહ રાણાએ વિજેતા ટીમને શીલ્ડ અર્પણ કરી જણાવ્યું કે આવી રીતે આયોજન કરવાનો હેતુ એ હોય છે કે તેનાથી વિદ્યાર્થીઓમાં સમૂહ ભાવના ખેલ દિલી શારીરીક સશક્તતા જેવા ગુણોનો વિકાસ થાય છે દરેક વિજેતા ટીમને તેમણે અભિનંદન પાઠવ્યા હતા

[wptube id="1252022"]
Back to top button