
ઘુંટુ પ્લોટ પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી…

21 જૂન એટલે આખું વિશ્વ યોગ દિવસ ઉજવી રહ્યું છે તો આપડે પણ કેમ બાકી રહીએ તો આં દિવસ નિમિતે આપડે પણ સ્વાસ્થ્ય રહીએ અને વિશ્વ પણ સ્વાસ્થ્ય રહે તેવી ભાવના સાથે ઘુંટુ પ્રાથમિક શાળા ના બાળકો અને સાથે સ્ટાફ દ્વારા યોગ કરી યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી…

[wptube id="1252022"]








