GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે ‘સ્વચ્છતા એ જ સેવા’કાર્યકમ હેઠળ સાફ-સફાઈ કરાઈ

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે ‘સ્વચ્છતા એ જ સેવા’કાર્યકમ હેઠળ સાફ-સફાઈ કરાઈ

સમગ્ર રાજ્યમાં જ્યારે ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લોમાં પણ વિવિધ સ્થળો એ સાફ-સફાઈ કરવામાં આવી રહી છે.

‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અન્વયે મોરબીના વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે સાફ-સફાઈ કરી ગામને સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button