
ડેડીયાપાડા પૂર્વ વડાપ્રધાન ચંદ્રેશેખર ની જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી.
તાહિર મેમણ : ડેડીયાપાડા – 17/04/2024- ભારત યાત્રા કેન્દ્ર ડેડીયાપાડા જીલ્લા નર્મદા ગુજરાત દ્વારા શ્રી નાલંદા આશ્રમ શાળા ચિકદા માં કેન્દ્રના સંસ્થાપક ચંદ્રશેખરજી માજી પંથ પ્રધાન ભારત સરકાર ની ૯૭મી જન્મ જયંતિ ની ઉજવણી શ્રી નાલંદા આશ્રમ શાળા ચિકદા ના આચાર્ય દિનેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા અને સ્ટાફગણ વસાવા ગીતાબેન ડી. કણસાગરા મિતલબેન એમ. વસાવા નરેન્દ્રભાઈ આર. વસાવા ઉર્મિલાબેન આઇ. અને વસાવા મનીષાબેન જે. તેમજ વિદ્યાર્થી દ્વારા ઉજવણી કરવામાં આવી સંસ્થાના પ્રમુખ ડૉ. કે. મોહન આર્ય ની તબિયત સારી ન હોવાના કારણે ઉપસ્થિત રહી શક્યા નથી જેના કારણે આચાર્ય કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી.
[wptube id="1252022"]