WANKANER:વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામ સ્વચ્છતા ધોરા દિવસે તો ઠીક પણ રાત્રે પણ જગમગતી પ્રજા ચિંતક સરપંચની સેવા પ્રકાશ આપ્યો

વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામ સ્વચ્છતા ધોરા દિવસે તો ઠીક પણ રાત્રે પણ જગમગતી પ્રજા ચિંતક સરપંચની સેવા પ્રકાશ આપ્યો
આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના પ્રજા લક્ષી વિકાસલક્ષી કર્યો ને સ્થાન ગુજરાતના છેવાળાના ગ્રામ્ય વિસ્તારમાં પાયાની પ્રાથમિક સુવિધા સાથે સ્વચ્છતા જે શહેર જિલ્લો ગામ તે વિસ્તારની પ્રજા તંદુરસ્ત રહે એવા ઉમદા ઉદ્દેશ સાથે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો સાથે લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયાસો કર્યા છે તે પ્રયાસોને સફળ બનાવવામાં વાંકાનેર તાલુકા ના લુણસરિયા ગામના સરપંચ જયેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે જયુભાઈ એ જીલી લીધા હોય તેમ ધોરા દિવસે તો લુણસરિયા ગામ સ્વચ્છતા થી અખબારોમાં ચમક આપ્યું છે ત્યારે રાત્રે પણ તે સ્વચ્છતા ની સાથે સરપંચની પ્રજા ચિંતક સેવા નો દિવાળી જેવો પ્રકાશ સમગ્ર લુણસરિયા ગામ વિસ્તારમાં શેરીએ શેરીએ ગલીએ ગલીએ સ્વચ્છતા ની સાથે રાત્રે પણ વિકાસનો પ્રકાશ સ્વરૂપે તસવીરમાં દ્રશ્યમાન થાય છે
નોંધનીય છે કે આ એ જ વાંકાનેર તાલુકાનું લુસરિયા ગામ છે જ્યાં 2008માં સ્વચ્છતા અંતર્ગત રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રજા ચિંતક પૂર્વ સરપંચ જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા છે પ્રાપત કર્યું છે તે આજની તારીખે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચારોને સાર્થક કરતી છબી સમગ્ર લુણસરિયા ગામ મા દિવસ તો દિવસ પણ રાત્રે પણ સ્વચ્છતા નો પ્રતિબિંબ આપી રહી છે!!!