MORBIMORBI CITY / TALUKO

WANKANER:વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક અચાનક વૃદ્ધા ને હાર્ડ એટેક આવતા મોત

WANKANER:વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક અચાનક વૃદ્ધા ને હાર્ડ એટેક આવતા મોત

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે વ્રુદાવન હોટલ પાસે પાટણના વતની બબાભાઈ નાગજીભાઈ રબારી એ લઘુશંકા કરવા જતા તેને અચાનક જ હાર્ડ એટેક આવ્યો હતો,તેને આસપાસના લોકો દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.ડો. જાવેદ મસાક પુત્રા એ આ બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

[wptube id="1252022"]
Back to top button