GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં “મતદાન જાગૃતિ અભિયાન”નું આયોજન કરાયું

તા.૧૬/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત તમામ મતદાતાઓ સહભાગી બને તે માટે દેશભરમાં વિવિધ જગ્યાઓ પર મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવમાં આવે છે. ૭૧- રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારના રાજકોટ તાલુકાના ભાગ નં.૨૩૭ (હલેન્ડા-૩), ભાગ નંબર ૨૧૮ સરધાર ૧, ભાગ નંબર ૨૧૬ ભૂપગઢ ૨, ભાગ નંબર ૨૨૪ સરધાર ૭, ભાગ નંબર ૨૧૫ ભૂપગઢ ૧ સહિતના વિસ્તારોમાં ઘરે ઘરે જઈને આમંત્રણ પત્રિકા આપવામાં આવી હતી. અને વહીવટી તંત્ર દ્વારા વધુને વધુ સ્ત્રી મતદાતાઓને મતદાન કરવા પ્રોત્સાહિત કરાયા હતા.


[wptube id="1252022"]








