BANASKANTHAPALANPUR

પી.જી.દોશી હાઈસ્કૂલ, મોરિયા ખાતે ટ્રસ્ટી શ્રી ના ધર્મપત્ની ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ 

29 જાન્યુઆરી, વાત્સલ્યમ્ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

74 માં પ્રજાસત્તાક દિવસે શ્રી પી.જી. દોશી હાઈસ્કૂલ મોરિયામાં ટ્રસ્ટીશ્રી પંકજભાઈ આર પારેખના ધર્મપત્ની શ્રીમતી પ્રવિણાબેન પંકજભાઈ પારેખના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો .આ પ્રસંગે મોટી સંખ્યામાં મોરિયા જૈન સંઘના લોકો ,ગ્રામજનો ,ટ્રસ્ટીગણ, સ્ટાફ હાજર રહેલ . ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના આચાર્ય ગૌરાંગભાઈ પટેલે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું.

[wptube id="1252022"]
Back to top button