GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:ભાટિયા સોસાયટી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓની ચંદ્રપુર પ્રાથમિક શાળાના મુલાકાત કરી

WAKANER:ભાટિયા સોસાયટી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓની ચંદ્રપુર પ્રાથમિક શાળાના મુલાકાત કરી

ટવિનિંગ પાર્ટનરશીપ પ્રોગ્રામ હેઠળ આજરોજ શ્રી ભાટિયા સોસાયટી કન્યા પ્રા.શાળાની ધોરણ 6થી 8ની વિદ્યાર્થીનીઓએ ચંદ્રપુર પ્રા શાળા ની મુલાકાત લીધી. જેમાં સરકારશ્રીના અભિગમ મુજબ એક શાળાના હન વિદ્યાર્થી બીજી શાળાની મુલાકાત લે. અને તેની સાથે ટવિનિંગ કરી એક બીજી શાળાઓની માહિતીનું આદાન-પ્રદાન થાય, નવા નવા પ્રયોગો પદ્ધતિઓ જુએ શીખે. આમ બંને શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે તાદાત્મ્ય કેળવાય. બાળાઓએ ચંદ્રપુર શાળાના વિદ્યાર્થીઓ સાથે માહિતીનું આદાન-પ્રદાન કર્યું એકબીજા સાથે રમતો રમ્યા. ઘણું ઘણું નવું શીખ્યા. અને આખો દિવસ નવા વાતાવરણમાં શિક્ષણ મેળવ્યું.
[wptube id="1252022"]








