
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડના
અધ્યક્ષસ્થાને મહીસાગર જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ
મહીસાગર જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ નાં અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક કલેકટર કચેરી, લુણાવાડા સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં ન્યું ગુજરાત પેટર્ન વર્ષ ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ નાં કામોની પ્રગતિની સમીક્ષા અને આદિજાતિ વિકાસ વિભાગના વર્ષ ૨૦૨૩-૨૪ માટેના ન્યું ગુજરાત પેટર્ન હેઠળ ( પ્રાયોજના વિસ્તાર તથા છૂટાછવાયા વિસ્તાર) નું નવીન આયોજનને મંજૂરી આપવામાં આવી.
[wptube id="1252022"]