કાલોલ મધવાસ સ્થિત જય નારાયણ હોસ્પિટલ ખાતે રવિવારના રોજ ફ્રી વંધ્યત્વ નિવારણ કેમ્પનું આયોજન.

તારીખ ૩૦ મે
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મધવાસ માં તારીખ ૪/૫/૨૦૨૩ને રવિવારના રોજ ફ્રી વંધ્યત્વ નિવારણ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન મધવાસ ચોકડી સ્કૂલ પાસે કરવામાં આવ્યું છે જેમાં લાંબા ગાળાની સારવારમાં નિષ્ફળતા,ગર્ભાશય મા ગાંઠો કે અંડાશય મા ગાંઠ,બંધ ગર્ભ ની નળીઓ,ગર્ભાશય ની પાતળી દીવાલ,બધાજ રિપોર્ટ નોર્મલ હોવા છતાં બાળક ન રેહતું હોય,અનેક વાર આઇ.ઓ.આઇ. કે આઇ.વી.એફ. મા નિષ્ફળતા, શુક્રાણુ ની ઓછી સંખ્યા કે નહિવત સંખ્યા, પી.સી.ઓ.એસ.ની તકલીફ સહિત ફ્રી રજિસ્ટ્રેશન ફ્રી કાઉન્સિલ ફ્રી સોનોગ્રાફી ફ્રી વીર્યની તપાસ આઇ.વી.એફ.ની સારવાર અને રાહત દરે ગેરંટી વાળા પેકેજ ની સુવિધા રાહત દરે દૂરબીન થી તપાસ અમદાવાદના નામાંકિત ડોક્ટર કૃપા એ શાહ એમ.એસ ગાયનેક વંધ્યત્વ અને આઇ.વી.એફ.નિષ્ણાંત દ્વારા કરવામાં આવશે કેમ્પ મા આવા માટે ફરજિયાત નામ ની નોંધણી માટે ડો.સુનીલ પરમાર ૯૬૩૮૭૬૬૬૩૪ અને ડો.મેહુલ પરમાર નો ૮૧૫૫૮૦૪૩૪૪ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.









