GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi;લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડએજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ત્રિવિધ જીવદયા પ્રોજેક્ટ સંપન્ન 

MORBi;લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડએજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ત્રિવિધ જીવદયા પ્રોજેક્ટ સંપન્ન

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણીના કુંડા,અને ચકલી ઘર નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું સાથે આ કાળજાળ ગરમીમાં રાહદારીઓ માટે લીંબુ વરિયાળી સરબત નું પણ વિતરણ કરવામાં આવેલ. તદ ઉપરાંત


દાતાશ્રી હસુભાઈ બી. પાડલિયા તરફથી લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નાં માધ્યમથી એક દિવ્યાંગ ભાઈ ને વ્હીલ ચેર અર્પણ કરવામાં આવી. આ ત્રિવિધ સેવાકીય પ્રોજેક્ટ લાયન્સ ઇન્ટરનેશનલ (સૌરાષ્ટ્ર કચ્છ) ના ફર્સ્ટ વાઈસ ડિસ્ટરિક ગવર્નર લા રમેશભાઈ રૂપાલા ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યો ત્યારે
પ્રેસિડેન્ટ લા.કેશુભાઈ દેત્રોજા ખજાનચી લા. મણિલાલ કાવર લા.ભીખાભાઈ લોરીયા લા. ચંદુભાઈ કુંડારિયા લા.પી. એ.કાલરીયા લા. પ્રાણજીવનભાઈ રંગપડીયા લા.દિપકભાઈ દેત્રોજા લા. રશ્મિકાબેન રૂપાલા તથા લિયો ઉર્વેશ માણેક, લિયો.હાર્દિક પરમાર ,શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરના પુજારી ગણશ્રી ની જહેમત થી સંપન્ન થયો તેમ સેક્રેટરી લા. ત્રિભોવનભાઈ ફુલતરિયા ની યાદીમાં જણાવવામાં આવેલ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button