
ત્રીજી વાષિઁક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ

મોરબી નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ, લોહાણા સમાજના અગ્રણી,રાજકોટ નાગરિક બેંકના મોરબી શાખાના માજી ચેરમેન, મોરબીના ભારતીય જનતા પાર્ટીના પાયાના પત્થર તથા ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી, રાજકીય ચાણક્ય તરીકેની ઓળખાણ ધરાવતા સિનિયર એડવોકેટ પુનમચંદભાઈ લીલાધરભાઈ કૉટક ના દિવ્ય આત્મા ને ભગવાન શાંતી અર્પે પ્રાથઁના
[wptube id="1252022"]








