
સ્વ શર્મિલાબેન રસિકભાઈ રામાવતનું દુ:ખદ અવસાન – બેસણું
દિલગીર સાથે જણાવવાનું કે મૂળ ગામ હડમતીયા (પાલનપીર) નિવાસી શર્મિલાબેન રસિકભાઈ રામાવત તે જીજ્ઞેશભાઈ ના માતા તથા રસિકભાઈ દલપતરામ રામાવત ના ધર્મ પત્ની તથા કિશોરભાઈ તથા હિતેન્દ્રભાઇ તથા ચેતનાબેન ના ભાભી શ્રી તા. ૦૫.૦૪.૨૦૨૩ ને બુધવાર ના રોજ રામચરણ પામેલ છે.

તેઓનુ બેસણું તારીખ ૦૮-૦૪-૨૦૨૩ શનિવાર ના રોજ સમય સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ હડમતીયા ગામે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.રક્ષ,મંત્ર અને દેવાંશ ના જયસિયારામ

[wptube id="1252022"]








