GUJARATMORBIWANKANER

વાંકાનેર નાં યુવાં એડવોકેટ અને સમસ્ત બ્રહ્મસમાજ ઉપ-પ્રમુખ રાજેશભાઈ એમ. મઢવી નો આજે જન્મદિવસ

વાંકાનેર નાં યુવાં એડવોકેટ અને સમસ્ત બ્રહ્મસમાજ ઉપ-પ્રમુખ રાજેશભાઈ એમ. મઢવી નો આજે જન્મદિવસ

વાંકાનેર જ નહી પરંતુ સમગ્ર મોરબી જીલ્લાંમાં ખુબ જ નાની વય માં વકિલાત ક્ષેત્રે મોટુ નામ અને બહોળુ મિત્ર સર્કલ ધરાવનાંર , દરેક લોકો નાં હ્દય માં આગવું સ્થાન મેળવનાંર સમસ્ત બ્રહ્મસમાજ ઉપ પ્રમુખ શ્રી રાજેશભાઈ એમ મઢવી – રાજગોર નો આજે તારીખ ૩૧-૦૮ નાં શુભ જન્મદિવસ છે.

મુળ કચ્છ વાગડ નાં માખેલ ગામનાં વતની અને વાંકાનેર ને કર્મભુમી બનાવી છેલ્લાં બે દાયકા પહેલાં મજુરી કરી પેટીયું રળવાં આવેલાં મઢવી મોહનભાઈ રામજીભાઈ એ કાળી મજુરી કરી પેટે પાટા બાંધી સંતાનો ને શિક્ષણ પ્રત્યે જાગ્રુત કરી ભણાંવેલ-ગણાંવેલ અને જેના ફળ સ્વરૂપે વાંકાનેર શહેર તેમજ તાલુકાની જનતાં ને કાયદાનાં નિષ્ણાંત, સેવાભાવી, માંનવતાવાદી વિદ્રાન નોટરી વકિલ શ્રી રાજુભાઈ મઢવી મળેલ છે. જેઓ ગરીબ અને અભણ લોકો ને મફત માં કાનુની સહાય પુરી પાડે છે તેમજ હિન્દુ-મુસ્લિમ એકતા કમિટી માં રહી કોમી એકતાં નાં કાર્યો કરી ભાઈચારા નાં દર્શન કરાવી રહ્યાં છે. રાજુભાઈ વકિલ ભારતીય જનતા પાર્ટી નાં પાયાં નાં પથ્થર તરીકે સદસ્ય રહી પુર્વ શહેર ઉપ-પ્રમુખ રહી ચુક્યાં છે અને હાલ માં પણ ગ્રાહક સુરક્ષા મંડળ માં લિગલ એડવાઈઝર તરીકે રહી માનદ સેવા આપી રહ્યાં છે. વાંકાનેર માં રાજગોર યુવાં ગ્રૂપ, પરશુંરામ યુવક મંડળ, એકતા ગ્રૂપ વિગેરે સાથે જોડાઈ ને લોક સેવાં નાં સામાજીક ઉમદા કાર્યો કરી રહ્યાં છે..
આવા સેવા નાં ભેખધારી, નાત-જાત નાં ભેદભાવ વિનાં , નાંના માં નાના છેવાડા નાં ગરીબ માણસો ને પણ કાયદાકીય જ્ઞાન માહિતી આપી દરેક લોકો નાં દિલ માં યુવાં નોટરી વકિલ તરીકે માંણસાઈભર્યું જીવન જીવી માંનવતાં નોં સંદેશો આપતાં મઢવી રાજુભાઈ ને એમનાં જન્મદિવસ નિમિતે તેઓ નાં મોબાઈલ નંબર ૯૦૯૯૦ ૯૦૧૪૧ પર સમગ્ર જીલ્લાંમાંથી શુભેચ્છાઓ નો વરસાદ વરસી રહ્યો છે .

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button