GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જીલ્લા બીલડસઁ એશોસીએશન ના ઉપપ્રમુખ રુચિરભાઈ કારીયા નો આજે જન્મદિવસ

MORBI:મોરબી જીલ્લા બીલડસઁ એશોસીએશન ના ઉપપ્રમુખ રુચિરભાઈ કારીયા નો આજે જન્મદિવસ


ગુજરાત પ્રદેશ યુવા ભાજપા નાં કારોબારી સદસ્ય અને મોરબી ના અગ્રણી બીલ્ડર મોરબી જીલ્લા બીલડસઁ એશોસીએશન ના ઉપપ્રમુખ અને ઈન્ડીયન લાયન્સ ક્લબ મોરબી નાં પ્રમુખ અને ભારતીય જનતા પાટીઁ મોરબી વોડઁ નં ૭ માં પ્રમુખ રુચિરભાઈ કારીયા નો આજે જન્મદિવસ છે. આજરોજ તેઓ ૩૭ પણઁ કરી ૩૮ માં વષઁ માં મંગલ પ્રવેશ કરતા હોય તેમના મિત્રો વતૃઁળ માથી મોબાઈલ નં ૯૩૬૮૦૧૧૧૧૧ પર શુભેરછા ઓ વષીઁ રહી છે. ત્યારે વાત્સલ્યમ સમાચાર ટીમ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ

[wptube id="1252022"]
Back to top button