
ટંકારા ના પ્રથમ એડવોકેટ અને નોટરી આરજી ભાગ્ય નો આજે જન્મદિવસ.
ટંકારા ના યુવાન અને તરવૈયા તારા શાસ્ત્રી નોટરી ગુજરાત સરકાર શ્રી આરજી ભાગ્ય નો જન્મદિવસ 37 વર્ષ પુરા કરી 38 વર્ષમાં પ્રવેશે છે તેઓ ટંકારાના મીતાના ગામના પત્ની છે અને આરજી ભાગ્યા રેવન્યુ ક્ષેત્રમાં ટંકારા તાલુકા માટે નોટરી તરીકે નિમણૂક કરતા મોટી તરીકેની કામગીરી ઝડપ તથા સ્વચ્છ હોય છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકમાં લીગલ એડવાઈઝર તરીકેની પણ સેવા આપી ચૂક્યા છે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના ટંકારા તાલુકાના લીગલ એડવાઈઝર પણ છે એવા આરજી ભાગ્યા ને જન્મદિવસની ચારે બાજુથી શુભેચ્છા વર્ષા તેમના મોબાઈલ નંબર 9879497747 પર થઈ રહી છે ત્યારે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી જન્મદિવસની શુભેચ્છા..
[wptube id="1252022"]