

આસીફ શેખ લુણાવાડા
બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન મહીસાગર દ્વારા ONE GP ONE BC તાલીમના સમાપન સમારોહ યોજાયો
બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન,(આર-સેટી) મહીસાગર દ્વારા જીલ્લાના છ તાલુંકાઓ માથી આવેલ 22 તાલીમાર્થી બહેનોને આત્મનિર્ભર થવા માટે છ દિવસની નિ:શુલ્ક ONE GP ONE BC (BANK MITRA) ની તાલીમ નો આજરોજ સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી શ્રી તરફથી બહેનોને Business Correspondent ની કામગીરી માટે માર્ગદર્શન આપ્યું અને બાયોમેટ્રિક મશીન સાથે સર્ટિફિકેટ વિતરણ કરીને પોતાના પગપર ઉભારહીને આત્મનિરભર કઇ રીતે બને એ માટે વિશેષ માર્ગદર્શન આપીને પ્રોત્સાહન પુરુ પાડ્યૂ હતુ અને વધુમાં સંસ્થામાં હાલમાં ચાલતી Computerized Accounting ની ૩૪ તાલીમાર્થી બહેનોની મુલાકાત લઇ માર્ગદર્શન પૂરું પાડ્યું
[wptube id="1252022"]









