“ધાનેરા પોલીસ મથકે ધુળેટી ની થઈ ઉજવણી ધાનેરા પોલીસે એકબીજા ને રંગે રગી કરી ધુળેટી ની ઉજવણી સતત કામ માં વ્યસ્ત પોલીસે ધુળેટી ની ઉજવણી કરી નવા જોમ સાથે પોલીસ કમ્પાઉન્ડ માં પોલીસ કર્મીઓ એ એકબીજા પર સૂકા રંગ નાખી ને કરી ઉજવણી હર તહેવાર માં સતત વ્યસ્ત પોલીસે કરી ધુળેટી ની ઉજવણી ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે પણ ધુલેટીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોલીસ સ્ટાફ દ્વારા એકબીજા પર કલર નાખી ધૂળેટી પર્વ મનાવ્યું હતું.”
અહેવાલ. હિંમત મોદી ધાનેરા
[wptube id="1252022"]



