MORBIMORBI CITY / TALUKO

સમગ્ર રાજ્ય સહિત સૌરાષ્ટ્રમાં તાપમાન નો પારો અતિ તેજ રફતારમાં માનવ તો માનવ પશુ પંખી પણ ચિંતક!!!

સમગ્ર રાજ્ય સહિત સૌરાષ્ટ્રમાં તાપમાન નો પારો અતિ તેજ રફતારમાં માનવ તો માનવ પશુ પંખી પણ ચિંતક!!!

હાલમાં માવઠાના માહોલ ની માર હજુ ખેડૂતોને હળવી પડી નથી ત્યાં જ સૂર્યની તેજ કિરણો થી માનવ તો માનવ પશુ પંખી પણ ચિંતક બન્યા હોય તેવો માહોલ સમગ્ર રાજ્ય સહિત સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે ત્યારે અતિ અગન ઝવાળાઓ થી પંખા એસી માં પણ લોકો પર સેવાથી રેબ ઝેબ થતા હોય તેવી અતિ ગરમી લોકો મહેસુસ કરી રહ્યા છે ત્યારે રાજકોટ મોરબી જામનગર ભાવનગર ભુજ મોરબી જિલ્લા પંથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોસમ નો મિજાજ આગ બબુલા થતા લોકો ભયભીતચિંતક બન્યા છે ત્યારે પશુ પંખી પણ આ તેજ ગરમીમાં ઠંડીનો એહસાસ શોધવા નદી નાલા તલાવડા ધારી વિસ્તારમાં ગરમીથી બચવા માટે પ્રયાસો કરતા હોય તો નવાઈ નહીં કારણકે માનવ ખુદ મોસમના તેજ તાપમાનથી ચિંતક બન્યો છે

[wptube id="1252022"]
Back to top button