
TANKARA:ટંકારાના ઓટાળા ગામે દારૂ ના જથ્થા સાથે મહિલા ઝડપાઇ
ટંકારાના ઓટાળા ગામે દેવીપુજક વાસ પાસે મનીષાબેન વિનોદભાઇ જખાણીયા પાસે દારૂ જથ્થો મળ્યો હતો.તે મહિલા શખ્સ પાસેથી કુલ 3.-120 મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.હાલ તે મહિલા ની અટક કરવાની બાકી છે.તે મહિલા શખ્સ સામે દારૂ અંગે ટંકારા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
[wptube id="1252022"]