ગુજરાત માં બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકા નું વાસણા(વાતમ) શાળા વિજ્ઞાન મેળા માં ફરીથી જ્ઞાનપુંજ માં પીંછું ઉમેર્યું.

નારણ ગોહિલ લાખણી
આ વર્ષે બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકાના વાસણા(વાતમ) ગામ ની શ્રી .વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળાના બાળ વૈજ્ઞાનિકોએ આ વર્ષે વિજ્ઞાનમેળો એટલે જાણે ગુજરાત ના શિરે મહત્વાકાંક્ષા નામ મેળવતાં આ ભૂમિ ને એક પરિવાર ની જેમ રાષ્ટ્ર માટે જીવનારા નાનકડાં ખેડૂત ના હિત માટે ના પ્રયાસો આજે રાજ્ય સ્થરે બનાસકાંઠા જિલ્લા સાથે લાખણી તાલુકાના નું નામ ગુંજતું કરનાર શ્રી.વાસણા(વાતામ) પગાર કેન્દ્ર શાળા માં તાલુકા શિક્ષક ઘટક સંઘ પ્રમુખ શ્રી.જોગસિંહ.વાઘેલા સાહેબ,જિલ્લા શિક્ષક ઘટક સંઘ મહામંત્રી શ્રી જે.કે.પઢાર સાહેબ, લાખણી તાલુકાના નામી એવા પ્રત્રકાર શ્રી ધર્મેશભાઈ.ગોસાઈ સી.આર.સી શ્રી.વિહાજી.રાજપૂત, લાખણી આચાર્ય શ્રી.શામરભાઈ.રબારી,
કૃષ્ણનગર આચાર્ય શ્રી.આયદનભાઈ.રબારી રૂપપુરા આચાર્ય શ્રી.લાખસિંહ.રાજપૂત તથા અન્ય મહેમાન શ્રી.ઓનું શાળા આચાર્ય શ્રી.રમેશભાઈ.પરમાર,તથા શ્રી.દશરતસિંહ,શ્રી.પ્રજ્ઞેશભાઈ, શ્રી.સમીરભાઈ,શ્રી.હિન્માંશુંભાઈ, શ્રી.દુદાભાઇ અન્ય સ્ટાફ મિત્રો બાળકો દ્વારા પુષ્પ,સાલ થી સન્માન કાર્ય બાદ આવેલ મહેમાન શ્રી.તરફ થી શાળા સમગ્ર બાળ ટીમનું સ્કૂલકિટ,ભેટસોગાદ અને વિહોલ વિજયસિંહ ચંદનસિંહ નું આવેલ મહેમાનો તરફ થી સાફો,સાલ,તથા અન્ય કિંમતી ભેટ સાથે ખાસ સેન્ટર શાળા ના આચાર્ય સાહેબ શ્રી.રમેશભાઈ એ વિહોલ સાહેબ ને ૧૧,૦૦૦ રૂપિયા નો ચેક મહેમાન શ્રી હાથે અપાવીને પોતે ગર્વ ની લાગણી સાથે તેમના આશિષ વર્તાવતા શાળા પરિવાર માં હર્ષ ની લાગણીમાં શ્રી.જે.કે.સાહેબ પોતાના આશિષ પ્રવચનમાં અગાઉ પણ રાજ્ય માં નામ ગુંજતું કરનાર એવા શાળા ની બાળ ટીમ અને શાળા પરિવાર સાથે હંમેશા દરેક સ્થળે કાર્યશીલ એવા વિહોલ સાહેબ અને શાળા પરિવાર ને સમગ્ર શિક્ષક ઘટક સંઘ વતી અભિનંદન પાઠવ્યા હતાં.




