MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી ઇકો કાર ઝડપાઈ

ટંકારા ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી ઇકો કાર ઝડપાઈ

વાંકાનેર તરફથી ઇકો કાર ઈંગ્લીશ દારૂ ભરીને નીકળી હોય અને ટંકારા તરફ પહોંચતા ટંકારા પોલીસ ટીમે ઇકો કારણે ઝડપી લીઘી

 

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તરફથી ઇક્કો ગાડી ઈંગ્લીશ દારૂ ભરીને ટંકારા તરફ આવતી હોવાની બાતમીને પગલે ટીમે વોચ ગોઠવી હતી અને ઇકો કાર જીજે ૧૦ ડીઈ ૯૭૩૦ ને આંતરી તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂની ૧૯૨ બોટલ કીમત રૂ ૫૭,૬૦૦ નો જથ્થો મળી આવતા પોલીસે દારૂ અને કાર સહીત કુલ રૂ ૩,૫૭,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી મનદીપસિંહ કનકસિંહ જાડેજા (ઉ.વ.૨૭) રહે જામનગર એસ.આર સ્કૂલ બાજુમાં કેદાર પાર્ક વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

[wptube id="1252022"]
Back to top button