GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના નેકનામ ગામે ટ્રક ભરવા આવેલ યુવાનને છાતીમાં દુખાવો ઉપાડતા મોત નીપજ્યું

TANKARA:ટંકારાના નેકનામ ગામે ટ્રક ભરવા આવેલ યુવાનને છાતીમાં દુખાવો ઉપાડતા મોત નીપજ્યું
ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપર આવેલ રૈયાણી કોટન જીનીંગ મીલના ગ્રાઉન્ડમાં બસીરભાઇ કાસમભાઇ સુઘરા ઉવ.૪૫ રહે.બેડગામ તા.જી.જામનગરવાળાને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને પડધરી સરકારી હોસ્પિટલે સારવારમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલે પહોંચતા ફરજ પરના ડોક્ટરે બસીરભાઈને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. હાલ મૃત્યુના બનાવ અંગે મૃતકના પુત્ર સમીરભાઇ બસીરભાઇ સુઘરા પાસેથી પ્રાથમિક વિગતો લઇ ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
[wptube id="1252022"]