GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ એમજીએસ હાઈસ્કૂલના સરદાર હોલ ખાતે ગીતાજી પર પ્રવચન નો કાર્યક્રમ યોજાયો

તારીખ ૨૪/૧૨/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત એમજીએસ હાઈસ્કૂલ ના સરદાર હોલ ખાતે ગીતાજી પર પ્રવચન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહેલોલ ના મનહરભાઈ પટેલ દ્વારા ગીતાજી નુ મહત્વ સમજાવી જીવનમા વિવિઘ પ્રશ્નો ના ઉકેલ માટે ડગલે ને પગલે ગીતાજી ની ઉપયોગિતા વિવિઘ અધ્યાયો ને આધારે સંગીતમય સુરાવલી સાથે સમજાવી કાર્યક્રમનું આયોજન એમજીએસ હાઈસ્કૂલ દ્વારા કરવામાં આવ્યુ હતુ જેમા કાલોલ અને તાલુકાના વિવિઘ ગામો માથી ઉપરાંત વડોદરા,સુરત, અમદાવાદ,મુંબઈ થી શ્રોતાઓ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]









