MORBIMORBI CITY / TALUKO

Jodiya:સ્વ.કાન્તાબેન મણીરામભાઈ કુબાવત દુઃખદ અવસાન 

 સ્વ કાન્તાબેન મણીરામભાઈ  કુબાવત દુઃખદ અવસાન

જોડિયા : અંબાલા નિવાસી મણીરામભાઈ મોહનદાસજી કુબાવતના ધર્મપત્ની કાંતાબેન (ઉ.વ.65) તે દિનેશભાઇ, પરેશભાઈ અને ધર્મિષ્ઠાબેન કનૈયાલાલ દેવમુરારી (પીપળીયા) ના માતૃશ્રીનું તારીખ 24-02-2024 ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયું છે

સદગતનું બેસણું તારીખ 26 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે નિવાસસ્થાને ગામ અંબાલા તા. જોડિયા મુકામે રાખેલ છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button