GUJARATJETPURRAJKOT

Rajkot: ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તાર માટે ૮૬ બી.એલ.ઓ.ને ચૂંટણીલક્ષી ફરજો અંગે માહિતગાર કર્યા

તા.૧/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

૭૨- જસદણ વિધાનસભા મતવિસ્તારમાં વેરાની પહોંચમાં મતદાર જાગૃતિ અંગેની નોંધ છપાઈ

Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ૬૬- ટંકારા વિધાનસભા મતવિસ્તાર પડધરી તાલુકા ખાતે ૮૬ બુથ લેવલ ઓફિસરશ્રીઓની લોકસભા ચૂંટણી દરમ્યાન થનારી કામગીરીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે બુથ લેવલ ઓફિસરશ્રીઓને “KNOW YOUR POLLING STATION” કેમ્પેઈનની તાલીમ દરમિયાન “સ્વીપ” સંબધિત વિવિધ પ્રવૃતિઓ કરવા અંગે સૂચનો અપાયા હતા.

૭૨- જસદણ વિધાનસભા મતવિસ્તારના રહેવાસીઓને વેરાની પહોંચમાં મતદાન અંગેના વિવિધ ચિત્રો દ્વારા મતદાનની પવિત્ર ફરજની યાદ અપાવી વધુમાં વધુ મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button