BANASKANTHAPALANPUR
શ્રીમતી સમુબેન મહેતા વિદ્યામંદિરધોતા સકલાણા હાઈસ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

21 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજ રોજ શ્રીમતી સમુબેન મહેતા વિદ્યામંદિર ધોતા- સકલાણા , તા – વડગામ, જિ:- બનાસકાંઠા માં યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં શાળા ના NSS યુનિટ ના 50 સ્વયંસેવકો તથા સમગ્ર શાળા પરિવારે ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જેમાં વિવિધ આસનો, પ્રાણાયામ અને ઉષ્માપ્રેરક કસરત કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન NSS યુનિટ ના પ્રોગ્રામ ઓફિસર તથા વ્યાયામ શિક્ષક શ્રી જયેશ કુમાર. જે. પ્રજાપતિ એ કર્યું. તેમાં બાળકો તેમજ સમગ્ર સ્ટાફમિત્રો એ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. અંતે શાળા ના આચાર્ય શ્રી ડી. જે. દવે સાહેબે યોગ નું જીવનમાં મહત્વ અને ફાયદા વિશે બાળકો ને માહિતગાર કર્યા.
[wptube id="1252022"]



