GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ સિદ્ધનાથ મહાદેવ મંદિરે ઔદિચ્ય ટોળક બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા યજ્ઞોપવિત ધારણ વિધી કરાઈ.

તારીખ ૩૦/૦૮/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલના સિદ્ધનાથ મહાદેવ મંદિરે રક્ષા બંધન ના પવિત્ર દિવસે ઔદિચ્ય ટોળક બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરવાની શ્રાવણી કર્મ કાર્યક્ર્મ યોજાયો હતો જેમા ભુદેવો એ જનોઈ બદલી નવી જનોઈ ધારણ કરી હતી શાસ્ત્રોક્ત મંત્રોચાર વડે સમસ્ત વિધી સંપન્ન કરાઈ હતી..

[wptube id="1252022"]









