MORBIMORBI CITY / TALUKO

લઘુ ઉદ્યોગ ભારતી મોરબી જીલ્લાના પ્રમુખ અને મંત્રી સહિતના હોદેદારોની વરણી

લઘુ ઉદ્યોગ ભારતી મોરબી જીલ્લા ઇકાઈની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી અમૃતભાઈ ગઢિયા, રાજકોટ પટેલનગર ઇકાઈ પ્રમુખ જયસુખ સોરઠીયા, રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના વિવિધ સંગઠનની જવાબદારીનુ વહન કરતા સ્વયંસેવકો તથા વિવિધ ઔધોગિક અશોસિયેસનના હોદેદાર ઉપસ્થિત રહય હતા

આ મિટિંગમાં લઘુ ઉધોગ ભારતીની કાર્ય પ્રણાલીની સવિસ્તાર માહિતી અમૃતભાઈએ આપી હતી તેમજ આગામી ૨ વર્ષ માટે હોદેદારોની વરણી કરી જવાબદારી સોપવામાં આવી હતી જેમાં લઘુ ઉદ્યોગ ભારતી મોરબી જીલ્લા પ્રમુખ તરીકે હરેશભાઈ બોપલીયા અને મંત્રી તરીકે સંદીપભાઈ કુંડારિયાને જવાબદારી સોપવામાં આવી હતી ત્યારે મીટીંગમાં હાજર રહેલ સર્વે સભ્યોએ નવનિયુક્ત હોદેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી

[wptube id="1252022"]
Back to top button