GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં જયદીપભાઇ કડિયાની વરણી આવકાર સાથે શુભેચ્છાઓની વર્ષા

મોરબી શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં જયદીપભાઇ કડિયાની વરણી આવકાર સાથે શુભેચ્છાઓની વર્ષા


મોરબી:હાલ સમગ્ર ગુજરાતમાં વિવિધ શહેર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી ભાજપના સંગઠનની મજબૂત રાખવા માટે વિવિધ શહેર જિલ્લામાં મંત્રી ઉપરનું પ્રમુખ મહામંત્રી વિગેરે ભારતીય જનતા પાર્ટી ભાજપની વિચારધારા અનુસાર સક્રિય કાર્યકરોની જવાબદારી સોંપી હોદેદારો સાથે ચર્ચા વિચારણામાં યુવા વર્ગ ને પણ હોદ્દેદાર તરીકે જવાબદારી સોંપવામાં આવી રહી છે તેમાં ભારતીય જનતા પાર્ટી ભાજપ પક્ષ પાર્ટીમાં મોરબી જિલ્લા પ્રમુખ તરીકે યુવા શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે જયદીપભાઇ કડિયા ની વરણી કરવામાં આવી છે જેથી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો આવકાર સાથે શુભેચ્છા નંદન પાઠવી રહ્યા છે

[wptube id="1252022"]
Back to top button