
MORBI:મોરબી ના સોઓરડી વિસ્તારમાં ભાગવત્ સપ્તાહ નું આયોજન!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીના ધામા કાંઠા વિસ્તારમાં આવેલા સો ઓરડીમાં રામજી મંદિરના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખૂબ જ નાની વયના વિદોથી રતનબેન રામધન આશ્રમ મોરબી વાળા સંગીત મહીસેલીમાં કથાનું રસ પણ કરાવી રહ્યા છે કથા નું રસપાન કરાવી રહ્યા છે આ કથા ના આયોજનમાં ભાજપના કાર્યકરો સુરેખ ભાઈ સિરોહીયા હરિભાઈ રાતડીયા હર્ષદભાઈ વામજા કાંતિલાલભાઈ ગીરીરાજસિંહ તેમજ ઉત્સાહી યુવાનો નો ખૂબ જ સહયોગ રહ્યો છે આ કથામાં મોટી સંખ્યામાં મહિલાઓ કથાનું રસપાન કરી રહ્યા છે

આજે આ કથામાં નગરપાલિકા વોર્ડ એકના લોકપ્રિય પૂર્વક ઉધરાઈ સભ્ય દેવાભાઈ અવાડિયા ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કનજારિયા અનિયત પૂર્વક ઉધરાઈ સભ્યો રોહિતભાઈ કનજારિયા ડાભી ભાઈ સહિત ના લોકોએ હાજરી આપી હતી એ કથા ના આયોજકોએ આ તમામનું સાલ ઓઢાડીને તન્માન કર્યું હતું. જ્યારે સામે ભાવેશભાઈ કનજારિયા ગ્રુપે આ કથા ના આયોજકો સુરેશભાઈ અને હરિભાઈ રાતડીયા નું સન્માન કર્યું હતું. આજે આ કથામાં હાજર રહેલા મોરબીના સિનિયર પત્રકાર શ્રીકાંત પટેલ તેમજ પિયુષ વાંદરા નું સન્માન પણ કરવામાં આવ્યું હતું એકંદરે સંગીત મય શૈલી માં ચાલી રહેલી કથા લોકો ખુબજ શાંતિથી સાંભળી રહ્યા હતા. કથા માં આવતા પ્રસંગો માં મહીલા મંડળ ઉત્સાહ થી રમતા હતા.









