MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઘૂટું ગામ પાસે અકસ્માત સર્જાતા,એકનું મોત

MORBI:મોરબીના ઘૂટું ગામ પાસે અકસ્માત સર્જાતા,એકનું મોત

મોરબીના ઘૂટું ગામ પાસે આવેલ સિરામિકના કારખાનમાં વિરમભાઇ ના ભાઈ કામ કરતા હતા, તેના ભાઈ GJ-13- MM-3157 નંબરનું બાઈક લઈ કારખાનેથી ઘરે જઈ રહ્યા હતા અને આરોપી તેનું GJ-36-C-5080 નંબરનું બાઈક ગફલતભરી રીતે અને પુરઝડપે ચલાવી જતો હતો. તે સમયે આરોપી ટ્રક ની આગળ ઓવર ટ્રેક કરતા નેકસીયોન સીરામીકના કારખાનાની સામે વિરમભાઈ ના બાઈક સાથે એકસીડન્ટ થતા વિરમભાઈ ના ભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી. તેના પરિવાર દ્રારા સારવાર માટે રાજકોટ સીનર્જી હોસ્પીટલ ખસેડી ગયા હતા, ત્યાં ચાલુ સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

[wptube id="1252022"]
Back to top button