WANKANER:વાંકાનેર તાલુકો પંચાયત કચેરી ખાતે કર્મચારીઓએ પડતર પ્રશ્નો અંગે કાળી પટ્ટી લગાવી વિરોધ નોંધાયો!!!

WANKANER વાંકાનેર તાલુકો પંચાયત કચેરી ખાતે કર્મચારીઓએ પડતર પ્રશ્નો અંગે કાળી પટ્ટી લગાવી વિરોધ નોંધાયો!!!

વાંકાનેર ખાતે તાલુકા પંચાયતના સરકારી ફરજ બજાવતા કર્મચારી દ્વારા પડતર પ્રશ્ન અંગે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના તારીખ 5 2 2024 ના પત્રથી આંદોલન કાર્યક્રમની જાહેરાત કરવામાં આવેલ હોય જેના અનુસંધાને વાંકાનેર તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્ન અંગે કાળી પટ્ટી લગાડી વિરોધ પ્રદર્શન કર્યો હતો સમગ્ર રાજ્યમાં તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના પણ શરૂ કરવી તેમ જ ફિક્સ પગાર યોજના મૂળ અસરથી દૂર કરવી ની સાથે સરકારશ્રી સાથે થયેલ સમાધાન પરત્વે બાકી રહેલ પ્રશ્નોનું નિરાકરણ કરવા અંગે વિરોધ નોંધાવ્યો હતો નોંધનીય છે કે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંગે લાભાર્થીઓને માહિતગાર અને માર્ગદર્શક તરીકેની ફરજ ના ભાગે સેવાઓ આપનાર સરકારી કર્મચારીઓને સમય સરકાર દ્વારા વિકાસ લક્ષી કાર્યમાં સ્થાન મળે તેવી આશાઓની કિરણો સરકારી કર્મચારીઓની જન્મી છે








