GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBi:મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા નવા હોદેદારોની વરણી કરવામાં આવી

MORBi:મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા નવા હોદેદારોની વરણી કરવામાં આવી
શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબીનાં વર્ષ ૨૦૨૪-૨૫ના નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે જયદીપભાઈ મહેતા, મહામંત્રી તરીકે ઋષિભાઈ મહેતા, ધ્વનિતભાઈ દવે અને હાર્દિકભાઈ ભટ્ટની વરણી કરવામાં આવી છે. સાથે નવનિયુક્ત તમામ હોદેદારો શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
[wptube id="1252022"]