GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા માં રાજબાઈ માતાજીના દર્શન લઈ સિમેન્ટ બેન્ચોનુ અનાવરણ કરવામાં આવ્યું

MORBI:મોરબી ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા માં રાજબાઈ માતાજીના દર્શન લઈ સિમેન્ટ બેન્ચોનુ અનાવરણ કરવામાં આવ્યું
ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે તે અંતર્ગત ભરતનગર અને માનસર ના રસ્તા પાસે વાધડીયા પરિવારના રાજબાઈ મંદિરે આવતા દર્શનાર્થીઓને વિસામો અને વટેમાર્ગુઓને પણ દર્શન સાથે આરામ મળે તેવી ભાવના સાથે શ્રી ચિત્રા હનુમાનજી ધુન મંડળ ના સભ્યો શ્રી વસંતભાઈ માકાસણા હેમંતભાઈ ભીમાણી ચંદ્રેશભાઇ અઘારા ગોધાણી આંબાલાલ તેમજ સામાજિક સભ્યો અને પ્રમુખ શ્રી ટી સી ફુલતરિયા ની હાજરી માં રાજબાઈ માતાજીના દર્શન સાથે આશીર્વાદ લઈ સિમેન્ટ બેન્ચોનુ અનાવરણ કરવામાં આવ્યું આવી સેવાકીય પ્રવૃતિઓ શ્રી ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા કરવામાં આવે છે તેમ પ્રમુખ શ્રી ની યાદી માં જણાવવામાં આવે છે
[wptube id="1252022"]