MORBIMORBI CITY / TALUKO

મોરબી શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા છઠ્ઠા સમૂહલગ્ન નું આયોજન

મોરબી શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા છઠ્ઠા સમૂહલગ્ન નું આયોજન

માતા અથવા પિતા ગુમાવેલ દીકરીને પ્રથમ પસંદગી

30 જાન્યુઆરી સુધી માં ફોર્મ ભરી જવા અપીલ

સમગ્ર મોરબી જીલ્લા માં આસ્થા ને શ્રધ્ધા નું પ્રતીક સમા મોરબી ના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર આયોજીત છઠ્ઠો સમૂહલગ્ન તા ૨૪-૦૨-૨૩ ના રોજ યોજાશે આ સમૂહ
મા અથવા પિતા ગુમાવનાર દીકરી ને પ્રથમ પસંદગી આપવામાં આવશે આ સમૂહલગ્ન માં જોડાવવા ઇરછતા વરકન્યા ના વાલીઓ એ તા ૩૦-૦૧-૨૩ સુધીમાં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે નામ નોંધણી કરાવી જવી આ સમૂહલગ્ન નો તમામ ખર્ચ મંદિર દ્વારા મંદિર ની આવક માંથી કરાય છે.એટલે કોઈને પણ આ સમૂહલગ્ન માં દાન આપવું હોઈ કે દીકરીઓ ને કરીયાવર માં ચીજવસ્તુ આપવી હોઈ તો શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ના સેવાભાવી આયોજકો ઘનુભા જાડેજા ૯૭૨૬૨ ૨૮૨૦૨,વિનુભાઈ ડાંગર ૯૮૨૫૯ ૧૩૬૧૫,શૈલેષભાઇ જાની ૯૫૭૪૫ ૩૬૫૦૫,રમેશભાઈ પટેલ ૮૩૨૦૨ ૬૧૭૬૬ પર સમૂહલગ્ન માં જોડાવવા કે દાન આપવા માટે સંપર્ક કરવા યાદી માં જણાવાયું છે

[wptube id="1252022"]
Back to top button